Maths-10 Basic Maths Paper 1

મહેસાણા સંઘ બેઝિક ગણિત પેપર 1 ને જનરલ ઓપ્શન ફોર્મેટ માં ફેરવી વિદ્યાર્થીઓ ને નવીન માળખાથી માહિતગાર બનાવવાના શુભ આશયથી અત્રે રજુ કરેલ છે. આશા રાખું કે આપ સર્વેને પસંદ પડશે. આ રીતે ક્રમશઃ બાકીના પેપર પણ સુધારા સાથે રજુ કરવામાં આવશે. તો આ માટે મારા બ્લોગની મુલાકાત લેતા રહેશો. તેમજ બ્લોગ માં મને ફોલો કરશો જેથી આપને અપડેટ સત્વરે મળી શકે.





Std 10 Maths 



No comments:

Post a Comment