Basic Maths Parirup | Blueprint | Model Paper 2022

Std 10

Basic Maths Parirup | Blueprint | Model Paper 2022

મિત્રો બોર્ડ દ્વારા Basic Maths માટે પ્રકરણદીઠ ગુણભાર - પ્રશ્નપત્ર પરિરૂપ અગાઉ રજૂ કરાયેલ તથા આજે મોડેલ પેપર રજૂ કરવામાં આવેલ છે.  આ મોડેલ પ્રશ્નપત્ર નો  અભ્યાસ કરી મે બ્લ્યુપ્રિન્ટ બનાવેલ છે . આ તમામ ની એકજ પીડીએફ બનાવી છે. આ pdf નો અભ્યાસ કરવાથી 2022નું Board Exam Paper કેવુ હોઈ શકે તે  આપ જાતે ઈમેજીન કરી શકશો, અને એ દિશામાં મહેનત કરી શકશો.


નીચે PDF માં પેજ 1 ગુણ ભાર , પેજ 2 પ્રશ્નપત્ર પરિરૂપ,  પેજ 3 બ્લ્યૂપ્રિન્ટ,  પેજ 4 થી 6 મોડલ પેપર આવેલ છે:


Basic Maths Parirup | Blueprint | Model Paper 

No comments:

Post a Comment