ધોરણ 10
ગુજરાતી
કહેવતો:
મિત્રો ધોરણ 10 ગુજરાતી ના પ્રશ્નપત્ર માં પ્રશ્ન નંબર 42 માં કહેવત પૂછવામાં આવે છે. તો પુસ્તકમાં આવતી તમામ કહેવતો અત્રે રજૂ કરેલ છે. જે તમને પરીક્ષામાં સારું પ્રદર્શન કરવામાં મદદરૂપ બનશે.
કહેવતો
પાઠ : 12
1.
બાંધી મુઠ્ઠી લાખની -- જ્યાં સુધી ઘરની વાત
બહાર જાય નહિ ત્યાં સુધી આબરૂ /ઈજ્જત સચવાય.
2.
બોડીને તા વળી કાંહકી કેવી ? -- જેની પાસે
ખાવાનું ન હોય એવા ગરીબ પાસે સાધન ક્યાંથી ?
પાઠ : 16
1. નહી
ઘરના કે નહીં ઘાટના -- ન આ
બાજુ કે ન તે બાજુ ના
પાઠ : 18
1.
બાવાનાં
બેય બગાડવા -- બને બાજુએ પરિસ્થિતિ બગડવી
2.
દેખવું
નહીં ને દાઝવું ય નહિ -- જોવું પણ નહિ, કે જેથી એ પ્રકારની ચિંતા પણ ન થાય.
સાસતુ ભાડું ને સિદ્ધપુરની જાતરા-કામ પૂર્ણ કરવું.
ReplyDelete