બેઝિક ગણિતમાં પાસ થવાની ગુરુચાવી શ્રેણી-2 "મુઠ્ઠીમાં કરો 8 ગુણ"
વિધાર્થી મિત્રો આજના આ બ્લોગ પોસ્ટ દ્વારા ધોરણ 10 “ બેઝિક ગણિત ” માં બોર્ડ એક્ઝામ-2022 અને પ્રિલિમ એક્ઝામ માં પાસ થવાનો પ્લાન મળશે.
સૌથી પહેલાં તો એક વાત યાદ રાખો: બેઝિક ગણિતમાં પાસ થવું એકદમ સરળ છે. ફક્ત જરૂર છે સ્માર્ટ વર્કની, નહીંકે વેઠની.
અહીં આપેલ પ્લાન પ્રમાણે તમે મહેનત કરશો તો 100% પાસ થશો.
અહીં તમને ગણિત ના 15 પ્રકરણ પૈકી કયાં પ્રકરણની તૈયારી કરવી, ક્યા ક્યા દાખલા ગણવા? કેટલું તૈયાર કરવું એની માહિતી આપવામાં આવશે.
તો રાહ શેની જુઓ છો ? જોડાઈ જાવ મારી સાથે અને સ્ટાર્ટ કરો સ્માર્ટ વર્ક.
બોર્ડ દ્વારા રજુ થયેલ ગુણભારનો અભ્યાસ કરતાં માલુમ પડે છે કે - પ્રકરણ -2 બહુપદીઓ
માં વિભાગ A માં ચાર પ્રશ્નો અને વિભાગ B માં બે પ્રશ્નો પૂછાશે, તો આપ 8 ગુણ આ પ્રકરણ તૈયાર કરી નક્કી કરી શકશો.
તો પાસ થવાના પંથે પ્રયાણ કરવા તત્પર બનો.
👇✊👇
આજ રીતે આવનારા દિવસો માં આગળના અંક પોસ્ટ કરવામાં આવશે. તો નિયમિત બ્લોગની મુલાકાત લેતા રહેજો.
No comments:
Post a Comment