બેઝિક ગણિતમાં પાસ થવાની ગુરુચાવી શ્રેણી-5 "મુઠ્ઠીમાં કરો 2 ગુણ"

 બેઝિક ગણિતમાં પાસ થવાની ગુરુચાવી શ્રેણી-5  "મુઠ્ઠીમાં કરો 2 ગુણ"

       વિધાર્થી મિત્રો આજના આ બ્લોગ પોસ્ટ દ્વારા ધોરણ 10 “ બેઝિક ગણિત ” માં બોર્ડ એક્ઝામ-2022 અને પ્રિલિમ એક્ઝામ માં પાસ થવાનો પ્લાન મળશે.

       સૌથી પહેલાં તો એક વાત યાદ રાખો: બેઝિક ગણિતમાં  પાસ થવું એકદમ સરળ છે. ફક્ત જરૂર છે સ્માર્ટ વર્કની,  નહીં કે વેઠની.

      અહીં આપેલ પ્લાન પ્રમાણે તમે મહેનત કરશો તો 100% પાસ થશો.

      અહીં તમને ગણિત ના 15 પ્રકરણ પૈકી કયાં પ્રકરણની તૈયારી કરવીક્યા ક્યા દાખલા ગણવા? કેટલું તૈયાર કરવું એની માહિતી આપવામાં આવશે.

      તો રાહ શેની જુઓ છો જોડાઈ જાવ મારી સાથે અને સ્ટાર્ટ કરો સ્માર્ટ વર્ક.   

      બોર્ડ દ્વારા રજુ થયેલ ગુણભારનો અભ્યાસ કરતાં માલુમ પડે છે કે - પ્રકરણ -9 ત્રિકોણમિતિનો ઉપયોગ પ્રકરણ માંથી ગુણનો એક પ્રશ્ન વિભાગ B માં પૂછાશે, એટલેકે આ પ્રકરણના ટૂંકા દાખલા જ પૂછી શકાય જે ખૂબ સરળ હોઈ તૈયાર કરો અને 2 ગુણને મુઠ્ઠીમાં કરો

👇સ્ક્રોલ કરતાં જાઓ અને અભ્યાસ કરતાં જાઓ, ડાઉનલોડ કરવા એરોને ટચ કરો 👇   

      આજ રીતે આવનારા દિવસો માં આગળના અંક પોસ્ટ કરવામાં આવશે. તો નિયમિત બ્લોગની મુલાકાત લેતા રહેજો.

4 comments: