Std 9 Science
IMP for Annual Test
Section D
નીચે આપેલ પ્રશ્ન ક્રમાંક 47 થી 54 ના મુદ્દાસર ઉત્તર લખો: ( પ્રત્યેકના 4 ગુણ રહેશે, કુલ ગુણ 20 )
(કુલ 8 પ્રશ્નો માંથી કોઈ પણ 5 પ્રશ્નોના ઉત્તર લખો)
Que 35 : Ch - 4
1. રુથરફોર્ડનો પરમાણુ નમૂનો આકૃતિ દોરી સમજાવો. આ નમૂના દ્વારા જાણવા મળતી પરમાણુની લાક્ષણિકતાઓ જણાવો.
2. રુથરફોર્ડનો પ્રયોગ ટૂંકમાં વર્ણવી, આ પ્રયોગના અવલોકનો જણાવો.
3. ક્લોરીન , સલ્ફર, કેલ્શિયમ, મેગ્નેશિયમના પરમાણુની ઇલેક્ટ્રોન રચના દર્શાવી , તેમની સંયોજકતા જણાવો .
4. ફ્લોરીન, સોડિયમ, એલ્યુમિનિયમ, ઓક્સિજનના પરમાણુની ઇલેક્ટ્રોન રચના દર્શાવી , તેમની સંયોજકતા જણાવો .
5. સમસ્થાનિકો વિશે ટૂંકનોંધ લખો તેમજ તેના ઉપયોગો ( અનુપ્રયોગો) જણાવો.
6. નિલ્સ બોહરનો પરમાણુનો નમૂનો સમજાવો.
7. તફાવત આપો : પ્રોટોન - ન્યૂટ્રોન
Que 36 : Ch - 7
1. ટૂંકનોંધ લખો : સસ્તન
2. ટૂંકનોંધ લખો : પૃથુકૃમી
3. ટૂંકનોંધ લખો : સંધિપાદ
4. ટૂંકનોંધ લખો : ઉભયજીવી
5. ટૂંકનોંધ લખો : વિહંગ
6. તફાવત આપો : દ્વિદળી વનસ્પતિ - એક્દળી વનસ્પતિ
7. તફાવત આપો : લીલ - ફૂગ
Que 37 : Ch - 9
1. ન્યુટનનો ગતિનો ત્રીજો નિયમ લખો અને તેના વ્યાવહારિક ઉદાહરણ આપો.
2. ન્યુટનનો ગતિનો બીજો નિયમ લખો અને F = ma સૂત્ર તારવો. તથા F નો એકમ જણાવો.
3. વેગમાન સંરક્ષણનો નિયમ લખો અને સાબિત કરો.
Que 38 : Ch - 10
1. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો અને તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો. તેમજ સાર્વત્રિક અચળાંક G નો એકમ જણાવો, આ નિયમ સમજાવતી ઘટનાઓ જણાવો.
2. આર્કિમિડિઝનો સિધ્ધાંત આપો તેમજ તેના ઉપયોગો જણાવો.
3. તફાવત આપો : G - g
4. તફાવત આપો : દળ - વજન
5. ગુરુત્વપ્રયોગ ' g ' ના મૂલ્યમાં થતાં ફેરફારો કઈ કઈ બાબતો પર આધાર રાખે છે?
Que 39 : Ch - 14
1. નાઇટ્રોજન ચક્ર
2. કાર્બનચક્ર
3. ઓક્સિજન ચક્ર
4. જલચક્ર
5. જલ પ્રદૂષણની અસરો જણાવો
6 . ભૂમિ નિર્માણ માટે જવાબદાર બાબતો સમજાવો / જૈવ - અજૈવ પરિબળોની ભૂમિકા
7. આબોહવા નિયંત્રણમાં વાતાવરણનો ફાળો સમજાવો.
સેક્શન- C માટે ટૂંક સમયમાં નવી પોસ્ટ કરવામાં આવશે તો બ્લોગની મુલાકાત લેતા રહેજો .........
Munaf
ReplyDelete