Std 10
Basic Maths Parirup | Blueprint | Model Paper 2022
મિત્રો બોર્ડ દ્વારા Basic Maths માટે પ્રકરણદીઠ ગુણભાર - પ્રશ્નપત્ર પરિરૂપ , મોડેલ પેપર રજૂ કરવામાં આવેલ છે. જેનો અભ્યાસ કરી મે વિદ્યાર્થી સરળતાથી સમજી શકે તે મુજબની બ્લ્યુપ્રિન્ટ બનાવેલ છે , જેનો અભ્યાસ કરવાથી માર્ચ 2024નું Board Exam Paper કેવુ હોઈ શકે તે આપ જાતે ઈમેજીન કરી શકશો, અને એ દિશામાં મહેનત કરી શકશો. પાસ થવા માટે ક્યા કયા પ્રકરણ પર ફોકસ રાખવું તે પણ નક્કી કરી શકશો.
મિત્રો જો આપે નીચેની pdf ને તમારા મોબાઈલ/કોમ્પ્યુટર માં ડાઉનલોડ કરવી હોય તો નીચેના વિન્ડો માં ઉપરના ભાગે જમણી સાઇડ એ એક કરો દેખાશે તેને ટચ કરીને કરી શકશો.
મારી બનાવેલ બ્લ્યુપ્રિન્ટ :નીચે PDF માં પેજ 1 ગુણ ભાર , પેજ 2 બ્લ્યૂપ્રિન્ટ, પેજ 3 પ્રશ્નપત્ર પરિરૂપ, પેજ 4 થી 9 મોડલ પેપર આવેલ છે:
Basic Maths Parirup | Blueprint | Model Paper
નજીકના સમયમાં સ્માર્ટ વર્ક કરી સરળતાથી પાસ થવાય તે માટેનું સાહિત્ય મારા આ બ્લોગ પર મુકવામાં આવશે તો આપ તે માટે બ્લોગ ની મુલાકાત લેતા રહેજો... પરેશસર
No comments:
Post a Comment