બેઝિક ગણિતમાં પાસ થવાની ગુરુચાવી શ્રેણી-1 "મુઠ્ઠીમાં કરો 12 ગુણ"
વિધાર્થી મિત્રો આજના આ બ્લોગ પોસ્ટ દ્વારા ધોરણ 10 “ બેઝિક ગણિત ” માં બોર્ડ એક્ઝામ-2022 અને પ્રિલિમ એક્ઝામ માં પાસ થવાનો પ્લાન મળશે.
સૌથી પહેલાં તો એક વાત યાદ રાખો: બેઝિક ગણિતમાં પાસ થવું એકદમ સરળ છે. ફક્ત જરૂર છે સ્માર્ટ વર્કની, નહીંકે વેઠની.
અહીં આપેલ પ્લાન પ્રમાણે તમે મહેનત કરશો તો 100% પાસ થશો.
અહીં તમને ગણિત ના 15 પ્રકરણ પૈકી કયાં પ્રકરણની તૈયારી કરવી, ક્યા ક્યા દાખલા ગણવા? કેટલું તૈયાર કરવું એની માહિતી આપવામાં આવશે.
તો રાહ શેની જુઓ છો ? જોડાઈ જાવ મારી સાથે અને સ્ટાર્ટ કરો સ્માર્ટ વર્ક.
બોર્ડ દ્વારા રજુ થયેલ ગુણભારનો અભ્યાસ કરતાં માલુમ પડે છે કે - વિભાગ D માં પાંચ પ્રશ્નો પૈકી ત્રણના જવાબ આપવાના છે, પણ સૂક્ષ્મ રીતે અભ્યાસ કરતાં જણાય છે કે - તેમાં બે પ્રશ્નો ત્રિકોણ આધારિત પ્રમેયના અને બે પ્રશ્નો રચનાના હશેજ.
તો બાલદોસ્તો સ્માર્ટ વર્ક એ છે કે, સંપૂ્ર્ણ વિભાગ D માત્ર અને માત્ર પ્રમેય (6.1, 6.6, 6.8, 6.9) તથા રચના તૈયાર કરવાથી આપ પરીક્ષામાં લખી શકશો અને 12 ગુણ ઓછી મહેનત કરી મુઠ્ઠીમાં કરી શકશો.
તો પાસ થવાના પંથે પ્રયાણ કરવા તત્પર બનો.
👇✊👇
આજ રીતે આવનારા દિવસો માં આગળના અંક પોસ્ટ કરવામાં આવશે. તો નિયમિત બ્લોગની મુલાકાત લેતા રહેજો.
Ok
ReplyDeleteઆવુ ને આવુ મોકલ તા રહો
ReplyDelete9173040826
ReplyDeleteStandard nu mokalo
ReplyDeleteThank you ❤🙏
ReplyDelete