ગણિત ઉદાહરણ ધોરણ 10

 ગણિત 

ધોરણ 10

માત્ર ઉદાહરણ 

ધોરણ 10 નો અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો તેમજ ગણિતનો અભ્યાસ કરાવતા શિક્ષકગણ ,આપને જણાવવાનું કે ધોરણ 10 ગણિતના દરેક પ્રકરણ ના માત્ર ઉદાહરણનો જ અભ્યાસ કરવા માગતા હોવ  ત્યારે પાઠયપુસ્તકમાં સળંગ ઉદાહરણ મેળવવા માટે તમારે સતત પાનાઓને  ફેરવતા રહેવું પડતું હોય છે. પણ તેનું સોલ્યુસન તમને મારી આજની બ્લોગ પોસ્ટ દ્વારા જરૂર મળશે.

       આ માટે તમારે નીચે દર્શાવેલ લીંક ને ટચ કરવાથી એક પીડીએફ ડાઉનલોડ કરવાની થશે, જેમાં ગણિત ધોરણ 10 ના તમામ પ્રકરણ ના તમામ ઉદાહરણનું સંકલન કરી એકસાથે સળંગ રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવેલ છે.  વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં રાખી આ પીડીએફ બનાવેલ છે. આશા રાખું આપને જરૂરથી પસંદ પડશે.  

      


 
Read Now


1 comment: