ધોરણ 10
માત્ર સ્વાધ્યાયના દાખલા
ધોરણ 10 નો અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો તેમજ ગણિતનો અભ્યાસ કરાવતા શિક્ષકગણ ,આપને જણાવવાનું કે ધોરણ 10 ગણિતના દરેક પ્રકરણના ઝડપથી બધાજ સ્વાધ્યાયના દાખલાઓનો અભ્યાસ કરવા /કરાવવા માગતા હોવ ત્યારે પાઠયપુસ્તકના પાનાઓને સતત ફેરવતા રહેવું પડતું હોય છે. પણ તેનું સોલ્યુસન તમને મારી આજની બ્લોગ પોસ્ટ દ્વારા જરૂર મળશે.
ગણિત ધોરણ 10 ના તમામ પ્રકરણના તમામ સ્વાધ્યાયનું સંકલન કરી એકસાથે સળંગ રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવેલ છે,તેમજ જવાબોને પણ પ્રકરણની સાથેજ રજૂ કરેલ છે.
વિદ્યાર્થીહિતના વિચારથી તમારી સમક્ષ તેને પ્રસ્તુત કરુ છું. આશા રાખું આપને તે જરૂરથી પસંદ પડશે. પસંદ આવેતો અન્ય વિદ્યાર્થીઓ સુધી શેર કરશો. શક્ય હોય તો બ્લોગની લીન્ક શેર કરશો જેથી વિદ્યાર્થીઓ ને અન્ય ઉપયોગી પોસ્ટ ની પણ જાણકારી મળે. ડાઉનલોડ કરવા Click 👇
Read it now
👍👍👍👍👍👍
ReplyDeleteGreat work
ReplyDelete👍👏👏👏👏👏👍
ReplyDelete