Gujarati-10 : વિરુદ્ધાર્થી

         વિરુદ્ધાર્થી શબ્દો

પાઠ :1

  ઉપકાર × અપકાર

સમ × વિષમ

સત્ય × અસત્ય

લોભી × વણલોભી

દૅઢ × ઢીલું

રહિત × સહિત 

નિંદા × વખાણ 

અભિમાન × નિરભિમાન

નિર્મળ × મલિન

પરાઈ × પોતીકી

કપટ × નિષ્કપટ

 

પાઠ: 2

સામાન્ય × અસામાન્ય

ઉતાવળ × ધીરજ 

દોષિત × નિર્દોષ

આનંદ × શોક

સદબુદ્ધિ × દુર્બુદ્ધિ

નસીબદાર × ક્મનસીબ

નારાજ × રાજી 

પાસ × નાપાસ

અંધકાર × ઉજાસ

પસંદ × નાપસંદ

અસ્ત  ઉદય 

મોંઘી × સસ્તી

સૂર્યાસ્ત × સૂર્યોદય

કોમળ × કઠોર

તીવ્ર × મંદ

ભલું × બૂરું

નબળો ×સબળો

 

પાઠ: ૩

નિર્મળ × મલિન

શત્રુ × મિત્ર

વ્યવહાર × દુર્વ્યવહાર

વિશ્વાસ × અવિશ્વાસ

પરમાર્થ  × સ્વાર્થ 

પ્રીત × દ્વેષ

 

પાઠ:4

  અશક્ય × શક્ય

નિર્ભય × ભયભીત 

હરખ × શોક 

સાહસ × દુઃસાહસ

આશીર્વાદ × શાપ

સજ્જન ×દુર્જન 

ઉતાવળ × ધીરજ

બહાદુર ×કાયર 

સંમતિ × અસંમતિ

પ્રશંસા × નિંદા,ટીકા 

 

પાઠ :5

શરમ × બેશરમ

સમજ × અણસમજ, નાસમજ 

સ્નેહ ×નફરત 

ભીનું × સૂકું 

વિસ્તરે ×સંકોચાય

સ્વર્ગ × નરક 

 

પાઠ :6

માંદુ × સાજું 

અસહ્ય × સહ્ય

સ્વીકાર × અસ્વીકાર

સ્વસ્થ × અસ્વસ્થ

સ્થૂળ × સૂક્ષ્મ 

ગંદકી × સ્વચ્છતા

સ્વચ્છ × અસ્વચ્છ, મલિન

ભણેલા × અભણ 

દરકાર × બેદરકાર 

શરમ × બેશરમ

તંદુરસ્ત × નાદુરસ્ત

અપરાધ × નિરપરાધ

યજમાન × મહેમાન 

સમજણ × ગેરસમજણ

નીરોગી × રોગી

નુકસાન × ફાયદો

અહંકાર × નિરહંકાર

નીરોગી ×રોગી 

ગંદુ × સ્વચ્છ

 

પાઠ :7

  ધવલ × શ્યામ 

સુધા × વિષ 

સ્મિત × રુદન 

સત્ય ×અસત્ય 

આશિષ × અભિશાપ

શૃંગ × તળેટી

ધ્યાન × બેધ્યાન

મૌન × વાચાળ

 

પાઠ: 8

સજ્જન × દુર્જન 

વ્યવહારુ × અવ્યવહારુ

ઉધાર × જમા 

ટકાઉ × તકલાદી

સહેલું × અઘરું

જ્ઞાન × અજ્ઞાન

ભીની × સૂકી

પ્રશ્ન × ઉત્તર 

નવી × જૂની 

ઘટતું × અણઘટતું

નકામો × કામનો

પ્રમાણિક × અપ્રામાણિક

મૂર્ખાઈ × શાણપણ

ઉપાય × નિરુપાય

 

પાઠ:9

સાંજ × સવાર 

ઉજાસ × અંધકાર 

છાંય × તડકી

મૂંગું × વાચાળ

તેજ × નિસ્તેજ

સુંવાળું × ખરબચડું

 

પાઠ:10

પ્રત્યક્ષ × પરોક્ષ 

નજીક × દૂર 

અસમર્થ × સમર્થ 

પ્રિય × અપ્રિય 

સૂર્યાસ્ત ×સૂર્યોદય 

દુર્ગંધ × સુગંધ

અસ્તાચલ ×ઉદયાચળ

રૂપ × કુરૂપ

મીઠું × કડવું

સ્વાદ × બેસ્વાદ

ચંચળ × સ્થિર

ઊંચાઈ × નીચાઈ

જીવંત × મૃત 

ઈચ્છા × અનિચ્છા  

 

પાઠ:11

સંહાર × સર્જન 

સ્થૂળ × સૂક્ષ્મ 

કોમળ × કઠોર

આર્દ્ર × ‌શુષ્ક

સાર્થ ×વ્યર્થ 

ઉપયોગ × નિરુપયોગ 

 

પાઠ:12

શાહુકાર × ગરીબ 

અજ્ઞાની × જ્ઞાની

પ્રિય × અપ્રિય

રૂપ ×કુરૂપ 

ચંચળ × સ્થિર

માન × અપમાન

નજીક × દૂર

પ્રમાણિક × અપ્રામાણિક 

ઉદાર × કંજૂસ 

લેણદાર × દેણદાર

સોંઘારત × મોંઘારત

પ્રત્યક્ષ ×પરોક્ષ 

વફાદારી × બેવફાઈ

 

પાઠ:13

આઘું ×નજીક

અવળા × સવળા

રિસાવું ×મનાવવું

હદ × અનહદ


પાઠ:14

સવાર × સાંજ 

આનંદ× શોક

જન્મ × મરણ

ખુલ્લું × બંધ

નિશ્ચિત × અનિશ્ચિત

સ્પષ્ટ × અસ્પષ્ટ

દ્રશ્ય × અદ્રશ્ય

રુદન × હાસ્ય

શહેર × ગામડું 

ઊંડું ×છીછરું 

તેજ × તેજહીન


પાઠ:15

શીત × ઉષ્ણ

ચૂપ ×વાચાળ 

જલન × ઠંડક 

ધૂપ × છાયા 

અંધારું × અજવાળું


પાઠ:16

ઘાટીલું ×બેડોળ 

સ્મૃતિ ×વિસ્મૃતિ 

સાવધ ×અસાવધ 

આથમવું ×ઉગવું 

 

પાઠ:17

રંક × ધનવાન ,શ્રીમંત 

ઉન્નતિ × અવનતિ 

સંમતિ × અસંમતિ

શત્રુ × મિત્ર 

જુદાઈ × મિલન

ધરા × ગગન

 

પાઠ:18

ધરતી × આકાશ

સવાલ × જવાબ 

સુંવાળું × બરછટ ,ખરબચડું

દરિદ્ર × અમીર 

સહ્ય × અસહ્ય

સદભાગ્ય × દુર્ભાગ્ય

પાછલા × આગલાં

લાંબી × ટૂંકી

શરમ × બેશરમ

ગરમ × ઠંડુ

ચોખ્ખુંચટ × મેલુંદાટ

મીઠાશ × કડવાશ

પાછલું ×આગલું 

સમજણ × ગેરસમજણ


પાઠ:20

  સતેજ × નિસ્તેજ

અપકાર × ઉપકાર 

નિવૃત × પ્રવૃત

સત્સંગ × કુસંગ

સ્મરણ × વિસ્મરણ

પ્રારંભ × અંત

જ્ઞાન × અજ્ઞાન

લીલી × સૂકી

કજોડું × સજોડું

શક્તિ × અશક્તિ

આસક્ત × અનાસક્ત

હિંસા × અહિંસા

પરહિત × સ્વહિત 

સમાન × અસમાન

 

પાઠ:21

રાત × દિવસ

ઊગ્યો × આથમ્યો

 

પાઠ:22

નિર્મળ × મલિન

અલૌકિક × લૌકિક

તૃપ્તિ × અતૃપ્તિ 

શિખર × તળેટી

તાજું ×વાસી 

ઈચ્છા ×અનિચ્છા 

વિશાળ × સંકુચિત 

ભવ્ય × સામાન્ય 

પ્રસન્ન × ઉદાસ,ખિન્ન 

દ્રશ્ય × અદ્રશ્ય 

સુરક્ષિત × અસુરક્ષિત

સાંકળું ×પહોળું 

અપંગ × સાંગ 

 

પાઠ:23

  દુર્લભ × સુલભ

જીત ×હાર 

જરા ×વધુ 

આદર × અનાદર 

 

No comments:

Post a Comment