Maths-10 Concept Map | Over View Maths | સૂત્રો

 ધોરણ 10

Over view Maths | Concept Map | સૂત્રો

ધોરણ 10 ગણિત ના તમામ પ્રકરણનો Over view લઈ પરીક્ષા માટે આપણી જાતને તૈયાર કરવા માટે ઉપયોગી એવા પરિણામો / અગત્યના સૂત્રોની માહિતીની પોસ્ટ  લઈને આજે તમારી સમક્ષ આવેલ છુ. આજની આ પોસ્ટ માં આપણાં પાઠયપુસ્તકના તમામ 15 પ્રકરણને આવરી લીધેલ છે અને તેને સળંગ ક્રમમાં રજૂ કરેલ છે  જેથી તમને ખુબજ ઉપયોગી બનશે.

      Over view Maths 10 | Concept Map | સૂત્રો  નો આપ નિત્ય એક વાર વાંચન જરૂર કરજો , જેથી પરીક્ષા અગાઉ તે ચોકકસથી તમારા મગજમાં છપાઈ જશે અને પરીક્ષાના દિવસે તમને સરળતાથી યાદ આવી જશે.

     

1 comment: