Std 10 Maths
Standard Maths Board Parirup | Blue print for 2022 Exam
આપ જાણો છો તે મુજબ ચાલુ વર્ષથી ગણિત બે ભાગ માં વહેચાઈ ગયેલ છે, બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત , બોર્ડ દ્વારા સ્ટાન્ડર્ડ ગણિત ના તમામ પ્રકરણનો ગુણભાર તથા પરીક્ષામાં પ્રશ્નપત્રનું માળખું કેવું હશે તે રજૂ કરવામાં આવેલ છે. હજુ બ્લ્યુ પ્રિન્ટ રજૂ કરેલ નથી. મે મારા અનુભવનો ઉપયોગ કરી બોર્ડ પરીક્ષામાં પેપરની બ્લુ પ્રિન્ટ કેવી હોઈ શકે તે માટે જરૂરી સમજ વિદ્યાર્થીઓમાં કેળવાય તે માટે બ્લ્યુ પ્રિન્ટ નું એક સેમ્પલ બનાવેલ છે. બ્લ્યૂપ્રિન્ટ થોડાક ફેરફાર સાથે અલગ હોઈ શકે. પણ અહી બ્લ્યૂપ્રિન્ટ બનાવવામાં બોર્ડ દ્વારા ફાળવેલ ગુણ તથા વિકલ્પ સાથેના ગુણ નો અભ્યાસ કરી, ક્યા ક્યા પ્રકરણમાંથી રીપીટ પ્રશ્નો આવશે તેનો વિચાર કરી બનાવવાનો પ્રયત્ન કરેલ છે.
અહી તમને બોર્ડ દ્વારા પૂરી પાડવામાં આવેલ ગુણભાર તથા પરિરૂપ ની નકલ તેમજ મારી બનાવેલ બ્લ્યુપ્રિંટ ની નકલ રજૂ કરેલ છે , તો આપ જરૂરથી તેનો અભ્યાસ કરશો.
Bord Parirup | Blue Print 2022 Exam |
No comments:
Post a Comment