Gujarati-10 Talpada shabdo | તળપદા શબ્દો

Std 10 Gujarati 
ગુજરાતી વ્યાકરણ
14.તળપદા શબ્દો

14. તળપદા શબ્દો નું શિષ્ટરૂપ આપો.


પાઠ 1

તોયે- તોપણ

આણે- લાવે

વાચ- વાણી

કાછ- કાછડી, ચારિત્ર્ય

ધન- ધન્ય, ભાગ્યશાળી

નવ- ના, નહીં

ભણે- કહે, બોલે

ઝાલે- પકડે, લે

કે’ની- કોઈની

તીરથ- તીર

દરશન  દર્શન

પાઠ 3

નિરમળ- નિર્મળ, શુધ્ધ

રૂડી- સારી

મા'રાજ- મહારાજ

પરમારથ-પરમાર્થ

રે'વે- રહે

વચનું માં- વચનો માં

વેંવાર - વ્યવહાર

પો'ર- પ્રહર

સંગતું-સંગત

તૂરિયાનો તાર – તૂરી વાદ્ય ના તાર


પાઠ 6

વછૂટી જવું- નીકળી જવું , રેબઝેબ થવું

સખણું રાખવું ઉધમાત વિનાનું



પાઠ 7

પરભાતી- પ્રભાતિયાં

જંતર- વાજિંત્ર


 

પાઠ 8

વાર-વિલંબ

જડવું-મળવું



પાઠ 9

મારગ- માર્ગ, રસ્તો

કાં-કેમ

છાક – નશો    

ઓથ – સહારો

દીઠો-જોયો

ન્હાય-નહાય, સ્નાન કરે


 

પાઠ 10

હાંઉ- બસ

અમથો-વ્યર્થ, નકામું

ઘટવું – શોભવું                             

સુણવું – સાંભળવું

 

પાઠ 12

હાઉકાર-શાહુકાર

સોંઘારત- સસ્તાપણું

આપદા-આપત્તિ

પોયરાં-છોકરાં

કોથે ગેયલો ઓહે--ક્યાક ગયો હશે

ડોહાડી-ડોશી

આયલું-આપ્યું

ની-નહીં

પૈહા-પૈસા

ભૂયખો-ભૂખ્યો

હાવ-સાવ

ચુહાઈ-ચુસાઈ

ગીયો-ગયો

હેર-શહેર

કાઠું-કઠણ, મુશ્કેલ

પુગહે-પહોંચશે

થૈ ગ્યા-થઈ ગયા

બૌ - બહુ

નાગોડિયાં-નગ્ન

વર્ષણ-વર્ષ

વાવડ –સમાચાર                          

ઓકાણ- ખ્યાલ

 

પાઠ 13

ભાળવું-જોવું

તલખવું-તલસવું,તડપવું

ભીડવું-બંધ કરવું

આઘે-દૂર

લૈ-લઇ

વ્હેણ - વહેણ

વણપૂછ્યે- પૂછ્યા વગર


 

પાઠ 14

થિયો-થયો

ભઇ - ભાઈ

નો-ના

બચાડી-બિચારી

નો'તુ-ન હતુ, નહોતું

મેલો-મૂકો

ડોહા-ડોસા

મોરે-મોખરે, આગળ

ભાળ-પત્તો, ખબર

આઈ-અહીં

ઈમાં-એમાં

કાઢ્ય-કાઢ

હાંભળહે-સાંભળશે

કુણ-કોણ

હોનાના-સોનાના

દખી-દ:ખી

ભાળ્યું-જોયું

હારે-સાથે

કાલ્ય-કાલ

હાવ-સાવ, અહીં તદ્દન

બાપલા-બાપા

તારે-ત્યારે

જાવને-જાઓને

ભેગી-સાથે

પરતાપગંજ-પ્રતાપગંજ

છપારાં-છાપરાં

ભા-ભઈ

રિયે-રહે

નકર-નહિતર

દાઢી થાહે- દુ:ખી થશે

હાલો-ચાલો

ઓલ્યાં-પેલાં

દીઠાં કની-જોયાં કે નહિ

છિય- છીએ

પાંગળો-અપંગ


પાઠ 15

વા-અથવા, કે

લખનો-લાખોનો

એકલ-એકલા

મળિયો-મળ્યો

અવર-અન્ય


પાઠ 16

હેંડો-ચાલો

 

પાઠ 17

રતન-રત્ન

પાઠ 18

લાટ-મોટા સાહેબ, સત્તાધિશ

આણેલા-લાવેલ

સોગન-સોંગદ,કસમ

આભલું-આકાશ, વાદળ

આલવું-આપવું

મલક-દેશ, મુલક

ધરમ-ધર્મ

હેંડો હેંડો- ચાલો ચાલો

પાશેર-પા

પરથમી - પૃથ્વી

ફડક-પહેરેલા કપડાનો ઝૂલતો છેડો

પલ્લો-પ્રલય, વિનાશ

વાહે-લીધે

નઈં-નહીં

ધિક્-ધિક્કાર

પેટિયું-રોજી, પેટના માટે મજૂરી કરનારું

ભૂંડું-ખરાબ

લાગ-તક, મોકો

લવારો-બબડાટ

કુણ-કોણ

ડિલ-શરીર, તન

નકુર-નક્કર

અમરિયા-અમર

કરમ- નસીબ

મુઆં-મૃત્યુ પામ્યાં

પાધર- ખુલ્લું મેદાન

ધાન-અનાજ

કે'તાતા-કહેતા હતા

નકર-નહિતર

ધાન-અનાજ

માજન-મહાજન

હેંડો-ચાલો

મોઢાના છોડાં-એક જાતના છોડની છાલ

ઠૂંઠિયો-આંગળાં વિનાનો

પોંચાડવા-પહોંચાડવા

ક્યારડા-જેમાં પાણી ભરાઈ રહે તેવુ ડાંગ કે શાનું ખેતર

કો' તો-કહો તો

જાયો-પૂત્ર

પછતાતો-પસ્તાતો

ખાંડણિયું-અનાજ ખાંડવા માટેનું લાકડા કે પથ્થરનું સાધન

ઓઠલો-ઓટલો

કે' નારે-કહેનારે


પાઠ 19

ઢોચકી-દોણી, માટીનું વાસણ

ભારવેલો-ચૂલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખવો

લ્યા-એલા, અલ્યા

અગની-અગ્નિ

સમું-સમાન

તળે-નીચે

નંઈ-નહીં

છાંય-છાંયડો



પાઠ 20

મસાણ-સ્મશાન

કારસો-યુક્તિ

ધીકતો-ધમધોકાર



પાઠ 21

ચાંદલિયો-ચાંદો,ચંદ્ર

ઓલ્યા-પાછલા, પૂર્વ

જલમ-જન્મ

બાપ-પિતા

માવડી-મા, માતા

ચાંપલિયો-ચંપાના ફૂલનું ઝાડ

વેલ્ય-વેલ

મોરલો-મોર

પરણ્યો-પતિ



પાઠ 23

કો-કોઈક

નેહ-સ્નેહ

હોલાવું-હોલવવું


 

પાઠ 24

ખોરડું-માટીની ભીંત કે ગારવાળું નાનું મકાન

સંધાય-બધાં, સૌ

બકોરવું-બોલાવવું

મૂલવવું-કિંમત આંકવી

જડવું-હાથ લાગવું, મળી આવવું

રેવાળ-ઊછળે નહિ છતાં વેગ વાળી એવી ઘોડાની ચાલ

ભોંય-ભોંય

સંધેવો-સંદેશો

ઓહાણ-ખયાલ, યાદી

વાવડ-સમાચાર, સગડ

વાળું-સાંજ પછીનું ભોજન

ચંત્યા-ચિંતા, ફિકર

વાંહે-પાછળ

સડપ-ઝડપથી, એકદમ

હવારે-સવારે

મોહુંઝણું-પરોઢિયાનો સમય

સોમાહું-ચોમાસું, વરસાદના દિવસો

ભરૂહો-ભરોસો

બિકાળવા-બીક લગાડે તેવાં, બીકણ

લગણ-લગી

ઘોડ્યે-ની જેમ

સળાવો-(વીજળીનો) ચમકારો

મઉ થઈ જવું-ભૂખથી ટળવળતું, અહીં ખૂબ ભૂખ લાગવી

ગણ-ગુણ અહીં આભાર

મોર્ય-પહેલાં

મલક-પ્રદેશ

ટીસિયું-અણીદાર છેડો

ગોતવું-શોધવું

પંડ્યના- પોતાના

દી-દિવસ

ચડવ- સવાર

ખાંતે-હોંશે

નકર-નહિતર

હેઠું-નીચે

અબઘડી-હમણાં

હાંભળવું-સાંભળવું

કામજોગ-કામસર

કાલ્ય-કાલ

વાળું-રાતનું ભોજન

ઘર્યે-ઘરે

ધોડાવવું-દોડાવવું

અટાણે-અત્યારે

અહૂરવેળા-કસમયે

આયું-આવ્યું

જાવ-જાઓ

હુરમત કરવી-આબરૂ સાચવવી

વન્યા-વગર

નૈ રો-નહિ રહો

શેતરુંજી-શેત્રુંજી

આલવું-આપવું

લાખ રૂપિયાનું-પ્રતિષ્ઠિત

થાતીકને-થઈને

બેહીને-બેસીને

પોગવું-પહોંચવું

ખબર્ય-ખબર, સમાચાર

ભર્યુ ભાણું- વાનગી ભરેલી થાળી

હાલવું-ચાલવું

ઈમાંનો-એમાંનો

હડિયાપાટી-દોડાદોડ

ભાણા-ભાણેજ

ખડકી-ડેલીનો દરવાજો

હાજાં નરવાં-તાજા માજા

પનરક દઈ - પંદરેક દિવસ

ઓહડિયાં-દવા

કાહરી-અસર

ધોડવું-દોડવું

બારામાં-વિષયમાં

ઓતરાદી કોર્યથી-ઉત્તર બાજુથી

ગદરો-કાદવ

દેખાણો-દેખાયો

બઘડાટી-ધાંધલધમાલ

કેડ્ય-કમર

ખાબકવું-ઊંચેથી કૂદવું

ગોળની ભેલી-ગોળની ભીલી

અરેકારો-અરેરાટી

વેણું-વેણ, શબ્દ

તાણ ભારે છે- ખેંચાણ જોરમાં છે

ઢૂકડી-નજીક

કળી ગઈ- સમજી ગઈ

થોભવું-ઊભા રહેવું

કાહરી ફાવવી-યુક્તિ કે પ્રયત્ન સફળ ન થવા

ગળે વળગવું-ભેટવું

આંખ્યું-આંખો

હેમખેમ-ક્ષેમકુશળ, સુખરૂપ

શેં-કેમ

રહોડું-રસોડું

કને-પાસે

પાવ-પાઓ


 

પાઠ 5

રવડી પડહે-ખડી જશે

ગોઝારી- હત્યારી

બ્રાંચે સોરાં-બૈરી છોકરાં

કાળિયો દેવ-શામળિયાજી

રમણા-ઉજવો

ખડૂકો-ધોધ

મડા-મડદું

ખોલરું-ઘર

રાખ્ખસ-રાક્ષસ



 

 

 

 

 

 

No comments:

Post a Comment